Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

કોટડાસાંગાણી તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અમિતભાઇ પડારિયાનો જન્મદિન

રાજકોટ, તા.૧૮: કોટડાસાંગાણી તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી તેમજ રામોદ લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટી, સામાજીક આગેવાન અમિતભાઇ પડારિયાનો આજે જન્મદિવસ છે. ૩૮માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. રાજકીય અને સામાજિક ક્ષેત્રે બહોળી લોકચાહના ધરાવતા અમિતભાઇ પડારિયાનો કાર્ય વિસ્તાર કોટડાસાંગાણી છે. તેઓ કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામના વતની છે. તેમના જન્મદિવસે ઠેરઠેરથી મો.૯૮૨૪૨ ૭૭૭૫૧ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(10:25 am IST)