Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

તાપીમાં કાર્યરત અધિક કલેકટર વિજય પટેલનો જન્મદિન

રાજકોટઃ તાપી જિલ્લાના સોનગઢમાં ક્રાઇબલ એરિયા સબ પ્લાનના પ્રોજેકટ વહીવટદાર તરીકે ફરજ બજાવતા અધિક કલેકટરશ્રી વિજય જી. પટેલનો જન્મ તા. ૧૬ નવેમ્બર ૧૯૭૪ ના દિવસે થયેલ. આજે ૪૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ બાબરામાં અને ચીખલી (નવસારી) માં તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. મો. ૯૯રપર ૩ર૩૪૦ સોનગઢ.

(2:27 pm IST)