Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

જુનાગઢ : રાજગોર યુથ કલબનાં સેવાભાવી દિનેશભાઇ બોરીસાગરનો જન્મ દિવસ

જુનાગઢ :.. રાજકોટમાં રાજગોર સમાજની સેવાભાવી સંસ્થા રાજગોર બ્રાહ્મણ યુથ કલબનાં કર્મઠ કાર્યકર્તા દિનેશભાઇ બોરીસાગરનો આજે જન્મ દિવસ છે.

તેઓ રાજગોર સમાજ ઉપરાંત અન્ય સમાજો તેમજ સેવાભાવી સંસ્થા સાથે જોડાય સેવા આપી રહ્યા છે તેવા દિનેશભાઇને આજે જન્મ નિમીતે તેમના શુભેચ્છકો મો. નં. ૯૮ર૪૦ ૧૭૧૧૧ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(12:48 pm IST)