Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

આઇ.એ.એસ. કેડરના અધિકારી ડી.એચ. શાહને જન્મદિન મુબારક

રાજકોટ : મુખ્યમંત્રી કાર્યાલયના ખાસ ફરજ પરના ભૂતપૂર્વ અધિકારી ડી.એચ. શાહનો જન્મ તા. ૧૬ નવેમ્બર ૧૯૬૪ ના દિવસે થયેલ. આજે પ૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે, તેઓ મુળ સાબરકાંઠા જિલ્લાના વતની અને ર૦૦૯ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ વાહન વ્યવહાર કમિશનર કચેરીમાં ખાસ ફરજ પરના અધિકારી સહિત વિવિધ સ્થાનો પર રહી ચુકયા છે. ટુંક સમયમાં નવી નિમણુંક થવા પાત્ર છે. મો. ૯૮રપર ૧રર૧૬ ગાંધીનગર.

(11:38 am IST)