Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

અમરેલી, આણંદ, બનાસકાંઠાના પૂર્વ કલેકટર

અમદાવાદના ડે.મ્યુ.કમિશનર દિલીપકુમાર રાણાનો જન્મદિન

રાજકોટ : અમદાવાદ મહાનગરપાલિકાના નાયબ કમિશનર શ્રી દિલીપકુમાર રાણા (આઇ.એ.એસ.-૨૦૦૭)નો જન્મ તા. ૧૦ એપ્રિલ ૧૯૮૦ના દિવસે થયેલ. આજે ૪૨માં વર્ષમાં દ્વાર ખટખટાવ્યા છે. તેઓ અગાઉ અમરેલી, આણંદ અને બનાસકાંઠામાં કલેકટર રાજ્યમાં આદિજાતિ વિકાસ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે.

મો.૯૯૭૮૪ ૦૮૭૦૬ અમદાવાદ

(11:39 am IST)