Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

શાપેટવાળા બચુલાલ ચિકાણીનો જન્મદિન

રાજકોટ તા. ૩ : સોનુ પીગાળવાના મશીન બનાવતી શાપેટ કંપનીના પાયોનીયર એવા મુળ ટંકારાના હમીરપર ગામના પટેલ અગ્રણી બચુલાલ શામજી ચિકાણીનો કાલે તા. ૪ ના જન્મ દિવસ છે. ૮૧ માં વર્ષમાં પ્રવેશ કરશે.

(2:57 pm IST)