Gujarati News

Gujarati News

News of Thursday, 17th November 2022

ભાજપના નેતા પૂર્વ પ્રધાન આઇ.કે.જાડેજાનો જન્‍મદિન

રાજકોટ : ગુજરાત ભાજપના સિનિયર અગ્રણી અને ગોલ્‍ડન ગોલ કમીટીના પૂર્વ અધ્‍યક્ષ ઇન્‍દ્રવિજયસિંહ જાડેજાનો જન્‍મ ૧૯૫૮ના વર્ષની ૧૭ નવેમ્‍બરે થયેલ. આજે ૬૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ આઇ.કે.'તરીકે જાણીતા છે. ભૂતકાળમાં ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ, રાજયમાં યુવા-સેવા સાંસ્‍કૃતિ, શહેર વિકાસ, માર્ગ મકાન વગેરે વિભાગોના મંત્રી તરીકે રહી ચૂકયા છે. વધે આઇ.કે.ની નામના, એવી જન્‍મદિનની શુભકામના.

મો. ૯૪૨૭૩ ૦૬૦૨૬ ગાંધીનગર

(10:51 am IST)