Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

રાજકોટ રાજગોર યુથ કલબના મીડીયા કન્વિનર દિનેશભાઇ બોરીસાગરનો જન્મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ શ્રી રાજગોર બ્રાહ્મણ યુથ કલબના મીડીયા કન્વિનર દિનેશભાઇ બોરીસાગરનો આજે ૩૯ મો જન્મ દિવસ છે. તેઓ રાજગોર બ્રાહ્મણ સેવા સંઘના કારોબારી સભ્ય છે.તેમજ બ્રહ્મસંગમ તથા બ્રહ્મદેવ સમાજ જેવી અનેક સંસ્થાઓ સાથે જોડાય સેવા આપી રહ્યા છે. આજે તેમના જન્મદિન નિમિતે તેમના શુભેચ્છકો મો. ૯૮ર૪૦ ૧૭૧૧૧ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(12:39 pm IST)