Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

જુનાગઢના યુવા ઉદ્યોગપતિ હિરેનભાઇ આમરણીયાનો જન્મદિવસ

જુનાગઢ : યુવા ઉદ્યોગપતિ હિરેનકુમાર જે. આમરણીયાનો આજે રપમો જન્મદિવસ છે.

જયદિપ મશીનરી પ્રા. લિ.ના મેનેજીંગ  ડાયરેકટર એવા હિરેનભાઇ બાળપણથી જ વયવસાયમાં અનોખી કોઠા સુઝે ધરાવે છે અને આજે નાની વયે પણ એન્જીનીયરીંગ કંપનીના વ્યવસાયમાં પ્રગતિ કરી આગળ વધી રહયા છે. તેમના સરળ સ્વભાવના અને સેવાભાવીવૃતિ ધરાવતા તેઓને જન્મદિનની તેમના મો.નં.૯૯૧૩પ ૩૪૬૯૪ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(3:28 pm IST)