Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

‘‘આપ''નાં પ્રદેશ જોઇન્‍ટ સેક્રેટરી સંજય ગઢીયાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ આમ આદમી પાર્ટીના સંજય ગઢીયા (૯૯૦૪૧ ૨૮૯૯૩)નો આજ રોજ ૨૩ નવેમ્‍બરનાં જન્‍મ દિવસ છે. સંજય ગઢીયા આમ આદમી પાર્ટીમાં પ્રદેશ જોઇન્‍ટ સેક્રેટરીની મહત્‍વની જવાબદારી નિભાવે છે. તેમની આગેવાનીમાં પાર્ટીએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ નગરપાલિકા ચૂંટણીમાં નોંધપાત્ર દેખાવ કરેલ અને અત્‍યારે પણ તેઓ ખંભાળિયા વિધાનસભા સીટના ઇન્‍ચાર્જ તરીકે કામ કરી રહ્યા છે.

(4:18 pm IST)