Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ઔડાના મુખ્‍ય વહીવટી અધિકારી ડી.પી.દેસાઇનો જન્‍મદિન

રાજકોટ : અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)ના મુખ્‍ય વહીવટી અધિકારી શ્રી ડી.પી.દેસાઇનો જન્‍મ તા. ૨૨ નવેમ્‍બર ૧૯૬૬ના દિવસે થયેલ આજે ૫૭માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે. તેઓ મુળ સુરેન્‍દ્રનગર પંથકના વતની અને ૨૦૦૮ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે. ભૂતકાળમાં ગાંધીનગર અને વલસાડમાં જિલ્લા વિકાસ અધિકારી, રાજ્‍યમાં શાળાઓ માટેના નિયામક, સહકારી મંડળીઓમાં રજીસ્‍ટ્રાર વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. -૦૭૯-૨૭૫૪૫૦૫૧

 મો. ૯૯૭૮૪ ૦૧૪૫૩ અમદાવાદ

 

(11:29 am IST)