Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

ગૃહ રાજ્યમંત્રીના અંગત સચિવ જયેશ મિસણનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના ગૃહ, યુવક સેવા સાંસ્કૃતિક વગેરે વિભાગોના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી હર્ષ સંઘવીના અંગત સચિવ તરીકે કાર્યરત શ્રી જયેશ એમ.મિસણનો જન્મ તા. ૧૨ નવેમ્બર ૧૯૬૪ના દિવસે થયેલ. આજે યશસ્વી જીવનના ૫૯માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ આ અગાઉ શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા હતા. બી.એ.ની પદવી ધરાવે છે. (૨૨.૧૪)

ફોન નં. ૦૭૯ ૨૩૨૫૧૯૬૧

મો. ૯૯૭૮૪ ૦૬૩૯૧ ગાંધીનગર

 

(2:01 pm IST)