Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

હેડકોન્‍સ. સિધ્‍ધરાજસિંહ જાડેજાનો જન્‍મદિવસ

રાજકોટ તા. ૪: શહેર યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના ડી. સ્‍ટાફમાં ફરજ બજાવતાં હેડકોન્‍સ. સિધ્‍ધરાજસિંહ જાડેજા (૯૬૨૪૩ ૭૮૦૫૦)નો આજે ૩૫મો જન્‍મદિવસ છે. ૨૦૧૦માં પોલીસમાં ભરતી થયેલા મુળ દોમડાના વતની સિધ્‍ધરાજસિંહે ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં ત્રણ વર્ષ નોંધપાત્ર ફરજ બજાવી હતી. ત્‍યારબાદ કામગીરીની નોંધ લઇ ડીસીબીમાં નિમણુંક અપાઇ હતી. અહિ સાત વર્ષ ફરજ બજાવ્‍યા બાદ હાલ યુનિવર્સિટીમાં અને નાસતા ફરતાં સ્‍ક્‍વોડમાં ફરજ બજાવે છે.

(12:07 pm IST)