Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

અમરેલી જિલ્લા કલેકટર અજય દહીંયાનો જન્મદિન

રાજકોટ : અમરેલીમાં જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રી અજય દહીંયાનો જન્‍મ તા. ૩૦ સપ્‍ટેમ્‍બર ૧૯૮૫ ના દિવસે થયેલ આજે ૩૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

 તેઓ મુળ હરીયાણાના ફરીદાબાદના વતની અને ૨૦૧૪ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે તાલીમી સમયગાળો  દાહોદમાં વિતાવ્‍યા બાદ મોરબી જિલ્લાના હળવદમાં પ્રાંત અધિકારી તરીકે તેમજ પોરબંદર અને બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી હતી. તેઓ આ અગાઉ ભાવનગરમાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનર પદે હતા.

ફોન નં. ૦૨૭૯૨-૨૨૨૩૦૭

મો. ૯૯૭૮૪ ૦૬૨૦૨ અમરેલી

(1:55 pm IST)