Gujarati News

Gujarati News

News of Friday, 29th September 2023

ડબલ ગોલ્‍ડ મેડાલીસ્‍ટ પત્રકારદેવ મહેતાનો આજે જન્‍મદિન

રાજકોટ તા. ર૯ :.. યુવા પત્રકાર દેવ સુનીલભાઇ મહેતાનો આજે જન્‍મ દિવસ છે. શબ્‍દ અને લેખન ગાથાને આગળ વધારતા પત્રકારત્‍વના અગ્રણી શ્રી સુનીલભાઇ મહેતા અને શ્રીમતી મનીષાબેન મહેતાના સુપુત્ર દેવભાઇ પત્રકારત્‍વમાં ડબલ ગોલ્‍ડ મેડાલીસ્‍ટ હાલ માહિતી ખાતામાં કાર્યરત છે. આજે જન્‍મ દિવસ નિમિતે તેઓને મો. ૯૪૦૮૬ ૧૧૪૯૯ ઉપર ઠેર ઠેરથી શુભેચ્‍છા વર્ષા રહી છે.

(5:09 pm IST)