Gujarati News

Gujarati News

News of Friday, 29th September 2023

રઘુવંશી ચિલ્ડ્રન સોસાયટી, રાજકોટનાં પ્રમુખ રમણભાઈ કોટકનો જન્મદિન

રાજકોટઃ ૧૯૬૫થી સેવા ક્ષેત્રે જોડાયેલા શ્રી રઘુવંશી ચિલ્ડ્રન સોસાયટી, રાજકોટનાં પ્રમુખ તરીકે ૨૪ વર્ષથી પ્રવૃતિમય રમણભાઈ કોટકનો આજરોજ જન્મદિન છે.  ૭૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. શ્રી લોહાણા મહાપરિષદ, શ્રી અખિલ ગુજરાત લોહાણા સમાજ, શ્રી રાજકોટ લોહાણા મહાપરિષદ, શ્રી અખિલ ગુજરાત લોહાણા સમાજ, શ્રી રાજકોટ લોહાણા મહાજન, શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ, રાજકોટ, વિદ્યુત કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી, રાજકોટ અને શ્રી રઘુવીર ક્રેડીટ કો.ઓપ. સોસાયટી, રાજકોટની સ્થાપનામાં કાર્યશકિતનું સિંચન અર્પ્યુ છે. મો.૯૮૭૯૫ ૭૦૦૯૦

(4:50 pm IST)