Gujarati News

Gujarati News

News of Friday, 29th September 2023

અમરેલીના સ્વપ્નદ્રષ્ટા પી.પી. સોજીત્રાનો જન્મદિન

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : અમરેલીના સ્વપ્ન દ્રષ્ટા અને અમરેલી માર્કેટયાર્ડ અમરેલી નાગરીક સહકારી બેંક સહિતની સંસ્થાઓમાં અનેક વિકાસકામો અગ્રેસર રહેલા પી.પી. સોજીત્રાના ૬ર માં જન્મદિન નિમિતે વિવિધ સંસ્થાઓ અને મિત્ર વર્તુળ પ્રથા શુભેચ્છકો દ્વારા રકતતુલા સન્માન સહિત કાર્યક્રમની ઉજવણી સાથે પી.પી. સોજીત્રાના ૬ર જન્મદિન નિમિતે આજે કડવાપટેલ વાડી હનુમાનપરા ખાતે રકતતુલા સન્માન કાર્યક્રમ કાર્યક્રમ યોજાનાર છે. અગાઉથી રકતદાન કેમ્પ રકત એકત્ર કરેલ તેની રકતતુલ્લા સાથે પી.પી.સોજીત્રાના જન્મદિનની ઉજવણી નિમિતે વિવિધ ક્ષેત્રના આગેવાનો અને મિત્ર વર્તુળ સહિતે જન્મદિનની શુભેચ્છા પાઠવી પી.પી. સોજીત્રાના જન્મદિનની ઉજવણી નિમિતે પોતાની લાગણી વ્યકત કરી હતી. મો. ૯૪ર૬૪ રર૯૯૯

(2:35 pm IST)