Gujarati News

Gujarati News

News of Friday, 29th September 2023

દ્ધારકાના "અકિલા"ના પત્રકાર તથા દ્વારકા દૈનિક પત્રકાર મંડળના ઉપપ્રમુખ વિનુભાઈ સામાણીનો જન્મદિવસ

દ્ધારકા તા.૨૯ દ્ધારકાના "અકિલા"ના પત્રકાર તથા દ્વારકા દૈનિક પત્રકાર મંડળ ના ઉપપ્રમુખ વિનુભાઈ સામાણીનો આજે ૭૦ મો જન્મદિવસ છે.

તેઓ પ્રસિદ્ધ સાંધ્ય દૈનિક *અકિલા* સાથે ૩૬ વષઁ ઉપરાંતના સમય થી જોડાયેલા છે.આ ઉપરાંત તેઓ ઓખા મંડળ ક્ષેત્ર મા એક પેઢી ઉપરાંત ના સમય થી સામાજિક,ધાર્મિક પ્રવુતિયો સાથે સતત સંકળાયેલા રઘુવંશી અગ્રણી છે.દ્ધારકા સ્વસ્તિક ટ્રાવેલસ ના પ્રોપરાઇટર શહેરના જુના ટ્રાવેલ બિઝનેસમેન તરીકે નામના ધરાવે છે.તેમના ૭૦ મા જન્મદિવસ નિમિત્તે મિત્રો શુભેચ્છકો તરફથી શુભેચ્છા મો.નં.૯૪૨૯૧ ૪૧૦૧૨ ઉપર મળી રહેલ છે.

(9:50 am IST)