Gujarati News

Gujarati News

News of Thursday, 28th September 2023

દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમના ટ્રસ્‍ટી નલિન તન્‍નાનો જન્‍મદિવસ

રાજકોટઃ શહેરની જાણીતી સંસ્‍થા દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમના ટ્રસ્‍ટી વિવેકાનંદ યુથ કલબ, રઘુવીર સેના, યંગ સ્‍ટાર કલબ ઓફ રાજકોટ, રકતદાન- ચક્ષુદાન- દેહદાન, થેલેસેમીયા જનજાગૃતિ અભિયાન સમિતિ સાથે જોડાયેલ અને પૂજયશ્રી રણછોડદાસજી બાપુ અને ચામુંડા માતાજીમાં અપાર શ્રધ્‍ધા ધરાવતા ૩૫ થી વધુ વાર રકતદાન કરનારા નલિનભાઈ તન્‍નાને જન્‍મદિવસ નિમિતે મિત્રો, સ્‍વજનો, પરિવારજનો તરફથી અભિનંદન શુભકામનાઓ મળી રહી છે. મો.૯૮૨૫૭ ૬૫૦૫૫

(6:22 pm IST)