Gujarati News

Gujarati News

News of Thursday, 28th September 2023

સંયુકત શિક્ષણ કમિશનર એન.એન.માધુનો જન્‍મદિન

રાજકોટ : રાજયના ઉચ્‍ચ શિક્ષણ વિભાગમાં સંયુકત કમિશનર તરીકે કાર્યરત અધિક કલેકટર શ્રી નારાયણ એન.માધુનો જન્‍મ ૧૯૬૮ ના વર્ષની ર૮ સપ્‍ટેમ્‍બરે થયેલ. આજે પ૬માં વર્ષના દ્વાર ખટખટાવ્‍યા છે. તેઓ મુળ મહીસાગર જિલ્લાના લુણાવાડા પંથકના વતની છે.અગાઉ કચ્‍છના મુંદ્રામાં પ્રાંત અધિકારી, ભાવનગરમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, વડોદરામાં પ્રોટોકોલના નાયબ કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. પર્યાવરણ ક્ષેત્રે બી.ઇ.ની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯ ર૩રપ૩૯૯૪ મો.૭૬૦૦૧ પ૦૦૮૦ ગાંધીનગર

(6:22 pm IST)