Gujarati News

Gujarati News

News of Thursday, 28th September 2023

ગોંડલના સેવાભાવી ધારાશાષાી મુકેશભાઇ ગઢીયાનો જન્‍મ દિવસ

ગોંડલ તા. ર૮ : ગોંડલની અનેક સામાજીક ધાર્મિક સંસ્‍થામાં જોડાયેલ અને ગોંડલ લોહાણા મહાજનના કારોબારી અને લોહાણા સમાજના અગ્રણી અને ધારાશાષાી મુકેશભાઇનો જન્‍મ ર૮/૯/૧૯૭૦ ના થયો હતો તેઓ આજે તેમના યશસ્‍વી જીવનના પ૩ વર્ષ પુરા કરી પ૪ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા તેમના મિત્ર વર્તુળ શુભેચ્‍છકો અને સૌરાષ્‍ટ્ર ગુજરાતના ધારાશાષાીઓ તરફથી તેમના મો.૯૮રપર ૧૮૧પર ઉપર શુભેચ્‍છાઓનો ધોધ વરસાવી રહ્યા છે.

(12:00 pm IST)