Gujarati News

Gujarati News

News of Wednesday, 27th September 2023

શ્રી ક્ષત્રિય કરણી સેના ગુજરાતના ઉપાધ્‍યક્ષ ચંદુભા પરમારનો જન્‍મદિવસ

રાજકોટઃ બેડીપરા રાજપૂત સમાજના ઉપપ્રમુખ સમાજ શ્રેષ્‍ઠી, દાનવીર અને રાજપૂત સમાજનું અમૂલ્‍ય ઘરેણું, દેશહિત તેમજ ક્ષત્રિય રાજપૂત સમાજ માટે સતત લડનારા સર્વ સમાજને સાથે રાખીને ચાલનાર ક્ષત્રિય ધર્મને ઉજાગર કરનાર અને શ્રી રાજપૂત કન્‍યા છાત્રાલય નારણકાના ટ્રસ્‍ટી તથા મુખ્‍ય દાતાશ્રી પુરૂષાર્થ યુવક મંડળના ઉપપ્રમુખશ્રી, સહિયર કલબના વાઇસ પ્રેસિડેન્‍ટ, શ્રી ક્ષત્રિય કરણી સેના ગુજરાતના કાર્યકારી અધ્‍યક્ષ ગુજરાત રાજય ઉપાધ્‍યક્ષશ્રી તેમજ વિવિધ રાજકીય તથા સામાજીક સંસ્‍થાઓ સાથે જોડાયેલ શ્રી ચંદુભા પરમારનો આજે જન્‍મ દિવસ છે. રકતદાન, વૃક્ષારોપણ, શ્રી બેચરભા પાંચાભા પરમાર, શ્રી વિજયાબા બેચરભા પરમાર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રાજકોટ અને બાધી ખાતે વિનામૂલ્‍યે મેડિકલ સાધન સહાય કેન્‍દ્ર સહિતની સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે. મો. ૯૮રપ૦ ૭૬૮૮૮

 

 

(3:20 pm IST)