Gujarati News

Gujarati News

News of Wednesday, 27th September 2023

ધ્રોલના સેવાભાવી સુરેશભાઇ ગોસાઇનો આજે જન્‍મદિવસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા.૨૭ : યારો ના યાર મુળ ધ્રોલના હાલ અંકલેશ્વર સુરેશભાઈ ગોસાઈ નો આજ જન્‍મ દિવસ છે ખુબ જ સરળ સ્‍વભાવ બહોળો મિત્ર વર્તુળ વર્ગ ધરાવતા સેવાભાવી ગરીબો ના બૈલી હર હમેશ સેવા મા આગળ એવા ધ્રોલ બહોળી લોક ચાહના ધરાવતા સુરેશભાઈ ને તેમના જન્‍મ દિવસ મિત્રો સર્કલ દ્રારા મોબાઈલ પર ૯૩૨૭૧૩૩૩૩૩ શુભકામનાઓ પાઠવી રહયા છે.

(11:47 am IST)