Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

વિરેન્‍દ્રસિંહ ભુપતસિંહે રાઠોડનો આજે જન્‍મદિવસ

રાજકોટ : પત્રકાર ભુપતસિંહ રાઠોડના પુત્ર અને મનપાના સેક્રેટરી વિરેન્‍દ્રસિંહ રાઠોડનો આજે તા.ર૬ સપ્‍ટેમ્‍બરમાં જન્‍મદિવસ તેઓએ યશસ્‍વી જીવનના ૩૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.આજે વિરેન્‍દ્રસિંહના જન્‍મદિવસ નિમિતે સગા-સંબંધીઓ, સ્‍નેહીજનો તેમજ મિત્રો તરફથી (૯૦૬૭૩ ૩ર૭૩૧) પર શુભેચ્‍છાનો વરસાદ રહ્યો છે.

(4:35 pm IST)