Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

અમરેલી કોંગ્રેસ પ્રમુખ તેજસભાઇ મસરાણીના પુત્રનો જન્‍મદિન

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૬ : અમરેલી શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ તેજસભાઇ મસરાણીના સુપુત્ર પ્રિયાંશ તેજસભાઇ મસરાણીનો આજે પ્રથમ જન્‍મદિવસ છે. પ્રિયાંશને મોટાભાઇ વ્‍યોમ, ધિયાંશ ફુવા ભાવિકભાઇ ફઇ ખ્‍યાતિબેન, ફુવા હિરેનભાઇ ફઇ ધારાબેન સહિત પરિવારજનોએ શુભેચ્‍છા પાઠવી છે.

(2:10 pm IST)