Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

વિધાનસભાના પૂર્વ અધ્‍યક્ષ રમણભાઇ વોરાનો જન્‍મદિન

રાજકોટ : ગુજરાત વિધાનસભાના ભૂતપૂર્વ અધ્‍યક્ષ શ્રી રમણભાઇ આઇ.વોરાનો જન્‍મ તા.ર૬ સપ્‍ટેમ્‍બર ૧૯પર ના દિવસે થયેલ આજે ૭રમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ શિક્ષણ સામાજિક ન્‍યાય અને અધિકારિતા ઉર્જા, શ્રમ રોજગાર યુવા સેવા સંસ્‍કૃતિક વગેરે વિભાગોના મંત્રી તરીકે રહી ચૂકયા છે.બી.એ.એલ.એલ.બી.ની પદવી ધરાવે છે. વિધાનસભામાં સાબરકાંઠા જિલ્લાના ઇડર મતક્ષેત્રનું પ્રતિનિધિત્‍વ કરે છે. જનસંઘ વખતથી ભાજપ સાથે જોડાયેલા છે.

(મો. ૯૯૭૮૪ ૦૬૦ર૭) ગાંધીનગર

(1:52 pm IST)