Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

મોટી પાનેલીના હેરીન હિરાણીનો આજે જન્‍મદિન

રાજકોટ તા. ર૬ : ઉપલેટા તાલુકાના મોટી પાનેલીના ‘‘અકિલા'' ફેસબુક લાઇવના શ્રોતા ચંદ્રેશભાઇ હિરાણીના સુપુત્ર હેરીનનો આજે જન્‍મદિન છે.

હેરીન હિરાણીને સગા-સબંધીઓ મિત્રો, પરિવારજનોએ જન્‍મદિનની શુભેચ્‍છા પાઠવી છે.

(6:01 pm IST)