Gujarati News

Gujarati News

News of Monday, 25th September 2023

જામજોધપુર તાલુકા ભાજપ યુવા પ્રમુખ રાજેશભાઇ મહેતાનો જન્‍મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૫: જામજોધપુર તાલુકા ભાજપ યુવા પ્રમુખશ્રી અને અનેક હોદામાં કાર્ય સેવા કરતા જ્ઞાતિ પ્રેમી રાજેશભાઇ મહેતાનો આજે જન્‍મદિન છે. મો.૯૯૨૫૭૮૮૩૭૬

(12:04 pm IST)