Gujarati News

Gujarati News

News of Saturday, 23rd September 2023

જુનાગઢ ભાજપના મિડીયા કન્‍વીનર સંજય પંડયાનો જન્‍મદિવસ

જુનાગઢ તા.ર૩ : જુનાગઢ ભારતીય જનતા પાર્ટીના મીડીયા વિભાગના સહ  કન્‍વીનર સંજયભાઇ પંડયાનો આજે જન્‍મદિવસ છે. મીડીયા જગત સાથે સંકલન રાખી ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમોનું કવરેજ કરી તમામને પહોંચાડી પોતાની ફરજ અદા કરતા સંજયભાઇને આજે જન્‍મદિન નિમીતે મો.૯૭૩૭૮ પ૪૪પ૭ ઉપર શુભેચ્‍છકો શુભેચ્‍છા પાઠવી રહયા છે.

(2:05 pm IST)