Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

પોરબંદરના એડવોકેટ અને ચેમ્‍બરના સેક્રેટરી ભરતભાઇ લાખાણીનો જન્‍મદિન

પોરબંદર તા. રર :.. એડવોકેટ અને ચેમ્‍બરના સેક્રેટરી ભરતભાઇ લાખાણીનો આજે જન્‍મદિન છે.

સેવા, સંસ્‍કાર, સજજનતા અને સાદગી તે માત્ર શબ્‍દો નથી. પરંતુ તે જીવનના મંત્રો છે. તેવુ ડઢપણે માનનાર અને સતત પ-પ પેઢીથી વકીલાતના વ્‍યવસાય સાથે એડવોકેટ ભરતભાઇ બી. લાખાણી માત્ર વકીલાત ક્ષેત્રે જ નહીં પરંતુ સેવાકીય ક્ષેત્રે પણ પોરબંદરમાં આગવી છાપ ધરાવે છે.

તેઓ ચેમ્‍બર ઓફ કોમર્સના સેક્રેટરી, લોહાણા બાળાશ્રમના ટ્રસ્‍ટી તથા લાયસન્‍સ કલબના સેક્રેટરી તથા બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતના કોપ મેમ્‍બર તથા રાધેશ્‍યામ મંદિર તથા કેદારેશ્વર મંદિરના વિકાસમાં સહયોગી રહે છે તેમના મો. ૯૮રપ૦ ૧૩૬૭૮ ઉપર જન્‍મદિનની શુભેચ્‍છા થઇ રહેલ છે.

(2:01 pm IST)