Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

કાલે ધારાસભાના વિપક્ષી ઉપનેતા શૈલેષ પરમારનો જન્‍મદિન

રાજકોટ : રાજય વિધાનસભાના વિપક્ષ કોંગ્રેસના નેતા શ્રી શૈલેષ મનુભાઇ પરમારનો જન્‍મ તા.ર૬ જુન ૧૯૬૯ ના દિવસે થયેલ આવતીકાલે પ્રગતશીલ જીવનના ચોપનમાં વર્ષની ડોરબેલ વગાડશે. તેઓ ચોથી વખત ધારાસભ્‍ય તરીકે ચૂંટાયા છે.  ઇન્‍ડિયા ઇન્‍ટરનેશનલ ફ્રેન્‍ડશીપ સોસાયટી દ્વારા તેમને સામાજિક ક્ષેત્રે શ્રેષ્‍ઠ યોગદાન બદલ ‘વિજયશ્રી એવોર્ડ' અપાયેલ છે. હરિજન વિકાસ પરિષદ, ગુજરાત વણકર, સેવા સમાજ વગેરે સંસ્‍થાઓમાં તેમનું મહત્‍વનું યોગદાન છે.

મો.૯૮રપ૦ ર૯૯૯ર અમદાવાદ

(2:03 pm IST)