Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ઉષાબેન વીરડાનો આજે જન્મદિવસ

રાજકોટઃ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ મંત્રીશ્રી દિનેશભાઈ વીરડાના ધર્મપત્નિ ઉષાબેન વીરડાનો આજે જન્મદિવસ છે. જેઅો જીવનના ૪૯વર્ષ પૂર્ણ કરી ૫૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્ના છે. શ્રીમતી ઉષાબેન દિનેશભાઈ વિરડા ઘણા વર્ષોથી નવદુર્ગા ગરબી મંડળ, પુજારા પ્લોટ ખાતે સંચાલન કરી રહ્ના છે.

 

(3:19 pm IST)