Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ઉના તાલુકાના આર.ટી.આઇ. એકિટવિસ્ટ હર્ષદભાઇ બાંભણીયાનો જન્મ દિ'

 ઉના તા.૨૫: ગુજરાત રાજય આર.ટી.આઇ. એકિટવિસ્ટ અસોસિએશનના પ્રમુખ હર્ષદભાઇ બાંભણીયાનો આજે જન્મ દિન છે.

છેલ્લા પાંચ વર્ષથી ઉના તાલુકાાના આર.ટી.આઇ. એકિટવિસ્ટનું કામ કરી રહેલ છે. ઉના તાલુકાની જનતા માં તેમને આવકાર મળેલ છે.હર્ષદભાઇને આજે જન્મ દિવસ નિમિતે મિત્રો, શુભેચ્છકો દ્વારા શુભેચ્છા મળી રહી છે.(૧.૬)

(12:35 pm IST)