Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

BSNLના રીટાયર્ડ ડીજીએમ કે. એન. પટેલ કનુકાકાનો જન્મદિન

રાજકોટ : શ્રી કે. એન. પટેલ (કનુકાકા)ના નામથી બીએસએનએલમાંથી સેવાનૃત થઈને આજે યશસ્વી જીવનના ૬૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

મળતાવડા સ્વભાવના અને હંમેશા કંઈક કરી બતાવવાની ખેવના ધરાવતા કે. એન. પટેલ (કનુકાકા) બીએસએનએલમાંથી સેવા નિવૃત થઈને પણ દરેક કાર્યક્ષેત્રમાં અગ્રેસર છે. ટેલીકોમ ક્ષેત્ર રાજકોટ જીલ્લા, જામનગર જીલ્લા, વલસાડ જીલ્લા, વાપી શહેર વગેરેએ એકદમ સતત કાર્યશીલતા બતાવી હતી. રમત ગમતમાં ખાસ કરીને ક્રિકેટમાં અગ્રેસર રહેલ છે. પરીવારમાં બે બાળકો વેલ સેટલ છે. અભિષેક મોટો પુત્ર એમસીએ કરીને કોમ્યુટર ક્ષેત્રમાં અને રીશી નાનો પુત્ર મીકેનીકલની ડિગ્રી ધરાવીને હાલ અમદાવાદમાં છે. કે. એન. પટેલ પર મિત્ર વર્તુળો તરફથી અભિનંદનવર્ષા થઈ રહી છે. (મો.૯૪૨૬૭ ૮૩૭૮૩/ ૯૪૨૬૯ ૯૮૯૮૯)(૩૭.૨)

(12:30 pm IST)