Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

ટીવીનાઇનના કેમેરા પરસન ભાવેશ લશ્કરીનો જન્મદિવસ

રાજકોટઃ ગોંડલ રોડપર આવેલા શ્રી સૂર્યમુખી હનુમાનજી મંદિરના મહંત હરભજનદાસબાપુ લશ્કરીના પુત્ર ચિ. ભાવેશ લશ્કરીનો આજે જન્મદિવસ છે. મિડીયા લાઇનમાં તે ૧૪ વર્ષની કાર્યરત છે. ટીવીનાઇનમાં છેલ્લા દસ વર્ષથી ફરજ બજાવતાં ભાવેશએ કારકિર્દીની શરૂઆત હેલ્લો સોૈરાષ્ટ્ર! ન્યુઝ નેટવર્કથી કરી હતી.  ભાવેશ લશ્કરીને મો. ૯૮૭૯૦ ૧૯૮૧૯ ઉપર મિત્રો-સ્નેહીઓ દ્વારા સતત શુભકામનાઓ મળી રહી છે.

(3:28 pm IST)