Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

જેતપુર ડાઈંગ એસો.ના સેક્રેટરી ચેતન જોગીનો જન્મ દિવસ

નવાગઢ, તા. ૨૧ :. જેતપુર ડાઈંગ એન્ડ પ્રીન્ટીંગ એસો.ના વર્ષો થયા અણનમ સેક્રેટરી ચેતનભાઈ જોગીનો આજે જન્મ દિવસ છે. ૪૪માં જન્મ દિને સાડી ઉદ્યોગના હબ સમા જેતપુરમાં ઉંચેરા નામ સાથે ફુલ ફોમમાં રહેતા ચેતનભાઈ છેલ્લા કેટલાય વર્ષો થયા ડાઈંગ એસો.ના સેક્રેટરી રહેવુ તે તેઓની સફળતા. ચારીત્ર્ય, સિદ્ધાંતો, આકાંક્ષાઓ, ધગશ અને ખંત મહેનતને આભારી છે. ચેતનભાઈને તેમના જન્મ દિનની (મો. નં. ૯૮૨૪૨ ૩૩૬૮૮) ઉપર શુભેચ્છાઓ મેળવી રહ્યા છે.

(1:24 pm IST)