Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ભાજપ વોર્ડ નં.૯ના પ્રમુખ જયસુખ કાથરોટીયાનો જન્‍મદિન

રાજકોટ તા. ૧૭ : શહેરના વોર્ડ નં. ૯ના ભાજપના વોર્ડ પ્રમુખ જયસુખ કાથરોટીયાનો આજે જન્‍મદિવસ છે. જુની ટર્મમાં વોર્ડ નં. ૯ના મહામંત્રી અને હાલ વોર્ડ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.હાલ ઉમીયા પરિવાર સીદસર સંગઠન સમિતિના રાજકોટ શહેર મંત્રી તરીકે પણ સેવા આપી રહ્યા છે. (મો. ૯૪ર૬ર ૬૭રપપ)

(4:16 pm IST)