Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

કલાકાર સંજય રાવલનો જન્મદિન

રાજકોટઃ કલાકાર, સમાજ સેવક અને કાયમી રકતદાતા સંજય રાવલનો આજે જન્મદિવસ છે. તેઓ ૩૨મી વખત રકતદાન કરી જન્મદિન ઉજવશે. છેલ્લા ૧૭ વર્ષથી સમાજ સેવામાં જોડાયેલાં છે. સંગીતની દુનિયામાં ગાયક અને ટેલિફિલ્મો અને નાટકોમાં અભિનયના ઓજસ  પાથર્યા છે. (મો.૭૦૧૬૦ ૬૯૪૦૭)

(3:39 pm IST)