Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

દ્વારકા જિલ્લા વિકાસ અધિકારી આર.આર. રાવલનો જન્મદિન

રાજકોટઃ. દેવભૂમિ દ્વારકાનાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર. રાવલનો જન્મ ૧૯૬૧ના વર્ષની ૨૫ જૂને થયેલ. આજે ૫૮માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ મૂળ મહેસાણા પંથકના વતની અને ૨૦૦૯ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ ગોધરા આદિવાસી ક્ષેત્રમાં પ્રોજેકટ વહીવટદાર, અમરેલીમાં નિવાસી નાયબ કલેકટર, દાહોદમાં અધિક કલેકટર, જામનગરમાં જિલ્લા પુરવઠા અધિકારી વગેરે સ્થાન પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૨૮૩૩-૨૩૫૯૪૭,

મો. ૯૯૭૮૪ ૦૬૪૯૨ - ખંભાળિયા

(3:39 pm IST)