Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

સહકાર, યુવા સેવા સાંસ્કૃતિક મંત્રી ઇશ્વરસિંહ પટેલનો જન્મદિન

રાજકોટ :.. ગુજરાતના સહકાર, રમત ગમત, યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિ તથા વાહન વ્યવહાર વિભાગના રાજય કક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ ઠાકોરભાઇ પટેલનો જન્મ તા. રપ જુન ૧૯૬પ ના દિવસે થયેલ. આજે ચોપનમાં વર્ષની કેડીએ કદમ માંડયા છે. તેઓ મુળ ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના કુડાદરા ગામના વતની છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત વિવિધ સ્થાનો પર યશસ્વી કામગીરી કરી છે.

વૃક્ષારોપણ, વાંચન, વ્યાયમ વગેરેનો શોખ ધરાવે છે. સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના પ્રભારી છે.

ફોન નં. ૦૭૯ ર૩રપ૦૧૯૦

મો. ૯૮રપ૧ ર૮ર૬૧ અને

મો. ૯૯૭૮૪ ૦૮પ૯ર ગાંધીનગર (પ-૯)

(3:39 pm IST)