Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

લોધીકા તાલુકા યુવા ભાજપ મંત્રી જયકિશન અમરેલીયાનો જન્મદિન

ખીરસરા, તા.૨૨: લોધીકા તાલુકાના કોઠાપીપળીયાના સરપંચ સંજયભાઇ અમરેલીયાના પુત્ર યુવા ભાજપ મંત્રી જયકિશન અમરેલીયાનો આજે જન્મ દિવસ છે. ભારતીય જનતા પાર્ટીમાં સક્રીય યુવા  કાર્યક્રમ છે.

તેઓ આજે પોતાની ઉંમરના ૨૧ વર્ષ પાર કરી ગયેલ અને બહોળો મિત્ર વર્ગ ધરાવતા જયકિશનભાઇને જન્મદિવસની શુભેચ્છા મળી રહેલ છે. મો.૮૪૬૯૧ ૮૧૬૭૧

(12:01 pm IST)