Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

મોરબી એબીપી ન્યુઝના ડેનીસ દવેનો જન્મદિસ

મોરબી, તા.૨૧: ૨૧ના રોજ જન્મેલા ડેનિશ દવે ને નાનપણથી વાંચન નો શોખ છે એટલે તેમણે નાનપણથી જેમાં તેમનો વાચનો શોખ પૂરો થાય અને સમાજને ઉપયોગી થઇ શકાય તેવા વ્યવસાય ક્ષેત્રે જોડાવાનું નક્કી કર્યું હતું જથી તેમેણ ગ્રેજયુશેન બાદ રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પત્રકારત્વનો બે વર્ષનો કોર્ષ કર્યો હતો અને ત્યાર બાદ થોડો સમય તેમેણ વર્તમાન દેનિક ઇન્ટર શીપ કરી સેવા આપીને હાલમાં ABPઅસ્મિતા ન્યુઝ ચેનલ થકી લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે લોકો ને ઉપયોગી સમાચારો આપતો રહે તેવી તેના વાચકો માગ કરી રહ્યા છે.

(1:24 pm IST)