Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

નાયબ વિકાસ કમિશનર એસ. બી. પટેલનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના નાયબ વિકાસ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી એસ. બી.પટેલનો જન્મ ૧૯૬૧ના વર્ષની ર૧ જુને થયેલ. આજે પ૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ સાબરકાંઠા જિલ્લાના વતની છે. એમ. કોમ.ની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૪૦પ૮ મો. ૯૯રપ૪ ૩૬૬૯૬ ગાંધીનગર

(1:19 pm IST)