Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

લોધીકા તાલુકા પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખ સંજયભાઇ સોજીત્રાનો જન્મદિન

ખીરસરા : લોધીકા તાલુકા પંચાયતની મેટોડા સીટના સદસ્ય અને લોધીકા તાલુકા પંચાયના માજીઉપપ્રમુખ સંજયભાઇ સોજીત્રાનો આજે જન્મ દિવસ છે.

 સરળ મીલનસાર સ્વભાવનર સંજયભાઇ ડેરી ફાર્મ તેમજ બેકરીના વ્યવસાય સાથે જોડાયેલ છે. તેવો એક શિવભકત છે. બહોળો મિત્રવર્ગ ધરાવતા સંજયભાઇને જન્મદિવસની શુભેચ્છા મળી રહેલ છે. મો : ૮૧૫૪૦ ૧૦૦૧૦

 

(11:56 am IST)