Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયાનો જન્મદિન

રાજકોટ : જિલ્લા ભાજપના પ્રતિભાવંત પ્રમુખ શ્રી ડી.કે. સખીયાનો જન્મ ૧૯પ૦ના વર્ષની ર૦ જૂને થયેલ. આજે યશસ્વી જીવનના ૬૯મા વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન પણ છે. હકારાત્મક સ્વભાવના કારણે તેમના ચાહકોનું વર્તુળ મોટુ છે. લેઉવા પટેલ સમાજની વિવિધ સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. રાજકીય, સામાજિક, સહકારી વગેરે ક્ષેત્રે ડી.કે. મૂલ્યોના માનવી તરીકે જાણીતા છે. વધે તેમની નામના, એવી જન્મદિનની શુભકામના.

 મો. ૯૮રપર ૧૯૦૧૧, રાજકોટ.

(12:00 pm IST)