Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ભૂતપૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયાને જન્મદિન મુબારક

રાજકોટ :. રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ પ્રાગજીભાઈ ઝડફિયા આજે જન્મદિનની શુભકામના વર્ષાથી ભીંજાઈ રહ્યા છે. તેમનો જન્મ તા. ૨૦ જૂન ૧૯૫૪ના દિવસે થયેલ. આજે ૬૫માં વર્ષના દ્વારે કદમ માંડયા છે. ભાજપ સરકાર અને સંગઠન બન્ને ક્ષેત્રે કામગીરીનો તેમને દીર્ઘ અનુભવ છે. તેઓ મૂળ ગારીયાધાર તાલુકાના સૂરનિવાસ ગામના વતની છે.

મો. ૯૮૨૫૫ ૦૫૭૭૮ - અમદાવાદ

(3:33 pm IST)