Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

રાજકોટ ગ્રામ્યના પૂર્વ પ્રાંત અધિકારી

કચ્છ જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોષીને હેપ્પી બર્થ ડે

રાજકોટ :. કચ્છના જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રભાવ જોષીનો જન્મ ૧૯૮૯ના વર્ષની ૧૯ જૂને થયેલ. આજે ૩૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની અને ૨૦૧૪ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. પ્રોબેશન પીરીયડ સુરેન્દ્રનગર જિલ્લામાં વિતાવ્યા બાદ રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી પદે રહ્યા હતા.

ફોન નં. ૦૨૮૩૨ - ૨૫૦૦૮૦,

મો. ૯૯૭૮૪ ૦૬૨૩૮ - ભૂજ

 

(12:25 pm IST)