Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

શહેરી વિકાસ ખાતાનાં ડે. સેક્રેટરી વાય.પી. રાવલનો કાલે જન્મદિન

રાજકોટ : શહેરી વિકાસ વિભાગમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી વાય.પી. રાવલનો જન્મ તા. ૧૭ જુન ૧૯૬૨ના દિવસે થયેલ.

તેઓ આવતી કાલે ૫૭માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ વાણિજય ક્ષેત્રે અનુસ્નાતકની પદવી ધરાવે છે.

ફોન નં: ૦૭૯-૨૩૨૫૧૦૦૮, મો.નં: ૯૭૨૭૭ ૭૨૦૧૮, ગાંધીનગર. (૧.૫)

(11:42 am IST)