Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

નાગરીક બેંકની મવડી પ્લોટ શાખાના કર્મી. કિરીટભાઇ સૂચકનો જન્મદિન

રાજકોટ :કેબલ એન્ડ ઇન્ટરનેટ સમાચાર માસિક મેગેઝીનના માનદ સંપાદક,  રાજકોટ નાગરીક સહકારી બેંક મવડી પ્લોટ શાખાના કર્મચારી, સર્જન ફાઉન્ડેશન તેમજ ગુજરાત એરીયા એટ ડોટ કોમના સંજય બ્રહ્માકુમારીઝ ફોલોઅર શ્રી કિરીટભાઇ સૂચકનો આજરોજ જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૪૯ વર્ષ પુર્ણ કરી ૫૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. કિરિટભાઇને મિત્રો વર્તુળો તરફથી મો. ૭૩૫૯૨ ૯૩૮૭૭, ૯૪૨૬૯ ૩૬૬૪૨ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(11:24 am IST)