Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

અનુસૂચિત જાતિ વિકાસ નિગમના એમ.ડી., ડી.એસ. ગઢવીનો જન્મદિન

રાજકોટ : રાજયમાં સ્ટેટ શેડયુલકાસ્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશનમાં વહીવટી સંચાલક તરીકે કાર્યરત શ્રી ડી.એસ. ગઢવીનો જન્મ તા. ૧૪ જૂન ૧૯૬૬ના દિવસે થયેલ આજે ૫૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેઓ મુળ મહેસાણા જિલ્લાના બેંચરાજીના વતની અને ૨૦૦૮થી બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ ડાંગ જિલ્લા વિકાસ અધિકારી સહિત વિવિધ પદ પર કામગીરી કરી છે.

 તેમના ફોન નં: ૦૭૯-૨૩૨૫૩૮૮૩ તથા મોઃ ૯૯૭૮૪ ૦૦૪૯૧ ગાંધીનગર.

(11:22 am IST)